Shahin Govt. Help Desk
Shahin Foundation offers a variety of essential services to support individuals in accessing government schemes and completing important formalities. These services include assistance with filling out forms for State Tax Inspector – Class 3, Baal Aadhar camp, corrections in birth certificates, and applications for Indian Post Payment Bank accounts. We also help with opening Sukanya scheme, PPF accounts, and linking mobile numbers with Aadhar cards. Additionally, our services extend to Daak Choupal, e-Shram card registration, Manav Kalyan Scheme, Election card applications, and Ayushyaman card camps.
Other offerings include support with Vidyasarthi scholarships, police recruitment form filling, online college admission selections, and RTE form submissions. We also assist in obtaining ABHA cards, Hajj committee forms, accidental insurance, and income certificates. Our goal is to ensure that community members can access these vital services with ease, empowering them to navigate official processes and make the most of available opportunities.
Ongoing Document Updation/Registration Camp

“શાહીન ફાઉન્ડેશન”
Government of India | India Post દ્વારા
શાહીન ફાઉન્ડેશન ખાતે
ગુજરાત સરકારના તમામ પેન્શનધારકોનું Digital Life Certificate
પોસ્ટ ઓફિસ દ્વારા વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે.
સ્થળ: અમદાવાદ GPO દ્વારા
શાહીન ફાઉન્ડેશન, દાણીલીમડા શાખા ખાતે
તારીખ: ૨૬/૦૪/૨૦૨૫ થી ૨૮/૦૪/૨૦૨૫
સમય: સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી
પેન્શનરોને વિનંતી છે કે તેઓ નીચેના દસ્તાવેજો સાથે હાજર રહે:
આધાર કાર્ડ
આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર
પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર
તમામ પેન્શનરોને આ વ્યવસ્થાનો લાભ લેવા વિનમ્ર વિનંતી કરવામાં આવે છે.
સરનામું :
કુરેશી મસ્જિદ સામે, દાણીલીમડા ક્રોસ રોડ,
દાણીલીમડા, અમદાવાદ
સંપર્ક:
9978054466
6352210626
શાહીન ફાઉન્ડેશન દ્વારા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સહયોગથી સરકારની વિવિધ યોજનાઓ
તારીખ: ૨૬, ૨૭ અને ૨૮ મે (MAY) – ૨૦૨૫
સમય: સવારે ૧૧:૦૦થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી
આધાર કાર્ડથી મોબાઇલ નંબર લિંક કરી આપવામાં આવશે
સરકારી ફી રૂ. ૫૦/- રહેશે
પોસ્ટમાં ₹૩૦૦/- નું ચેકબુક, પાસબુક વાળું બચત ખાતું નાના બાળકો તેમજ અન્ય વ્યકિતઓનું ખાતું ખોલી આપવામાં આવશે.
બાળક, માતા-પિતાનું આધાર કાર્ડ, ફોટો
સુકન્યા યોજના (માતા અથવા પિતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને ૨ ફોટો, બાળકનો જન્મનો દાખલો અને આધાર કાર્ડ)
તેમજ ₹૨૫૦ છોકરાઓ માટે, PPF ખાતું ₹૫૦૦/- માં ખોલી શકાય.
ફક્ત ₹૨૦૦/- માં IPPB એકાઉન્ટ (આધાર કાર્ડ જોડવું)
Indian Post Payment Bank આ ખાતું નમો લક્ષ્મી સ્કોલરશીપ, નમોશ્રી ગર્ભવતી સ્ત્રીઓ માટે, RTI માટે તેમજ ઓનલાઇન પૈસા લેવાં મોકલવા માટે ઉપયોગી છે.
(ગૂગલ પે / ફોન પે માં ઉપયોગી રહેશે)
આધાર કાર્ડ રેશન કાર્ડમાં ઇ-કેવાયસી કરવામાં આવશે.
આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ હોવું જરૂરી છે.
+91 9978054466
સરનામું: કુરેશી મસ્જિદ સામે,
દાણીલીમડા ક્રોસ રોડ, દાણીલીમડા,
અમદાવાદ – ૩૮૦૦૨૮
